loader-missing
All materials on this website are copyright protected and any reproduction shall be harshly prosecuted.
 ||  Advertise With Us

કુંડળી વિષે


કુંડલી કઢાવવા માટે
નોંધ :-

     * આ ફરજીયાત ફિલ્ડ છે.

     જન્મ તારીખ નાંખવા માટે તમારી સામે ઓપન થયેલ બોક્ષમાંથી સિલેક્ટ કરો.

     જન્મ સમય નાંખવા માટે તમારી સામે ઓપન થયેલ બોક્ષમાંથી પ્રથમ કલાક(Hour) સિલેક્ટ કરો ત્યારબાદ મિનીટ(Minutes) સિલેક્ટ કરો ત્યારબાદ સમય માંથી (AM/PM)સિલેક્ટ કરો ત્યારબાદ સેટ બટન પર ક્લીક કરો.

     જો રાત્રીના ૧૨ થી સવાર ના ૧૨ ની વચ્ચે જો જન્મ હોઈ તો AM સિલેક્ટ કરવું અને સવાર ના ૧૨ પછી અને રાત્રી ના ૧૨ વચ્ચે હોઈ તો PM સિલેક્ટ કરવું.

     સંદેશો આપતી વખતે તમારા જન્મ સ્થળ ના તાલુકા અને જીલ્લા નો ઉલેખ કરવો.

     કુંડળી કઢાવવાની ફી ૨૦૦/- રૂપિયા છે.

     કુંડળી માટેનું પેમેન્ટ ઓનલાઇન કરવાનું રહેશે.

     કુંડળી નું પેમેન્ટ મળ્યા બાદ ૩ દિવસ માં ઇમેઇલ મારફતે કુંડળી મોક્લવામાં આવશે.