loader-missing
All materials on this website are copyright protected and any reproduction shall be harshly prosecuted.
 ||  Advertise With Us
વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા

વાસ્તુ  પ્રમાણે ઘરની વ્યવસ્થા

રસોડું દક્ષિણ-પર્વમાં,માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ માં,બાળકોનો બેડરૂમ ઉતર-પશ્ચિમમાં અને શોચાલય વગેરે દક્ષિણમાં હોવું જોઈએ.
પાણી માટે નિકાસનું સ્થાન ઉતરમાં,ઇશાન ખૂણો ખુલ્લો હોવો જોઈએ,દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સમાન રાખો.
મુખ્ય દરવાજો અન્ય અન્ય દરવાજાઓ કરતા મોટો અને ભારે હોવો જોઈએ.

* બારીઓ અને દરવાજા સમાન સંખ્યામાં હોય અને પૂર્વ તેમજ ઉત્તરમાં ખુલતાં હોવા જોઈએ. 

* ત્રણ દરવાજા એક જ લાઈનમાં ન હોવા જોઈએ. 

* ઉત્તર અને પૂર્વમાં તુલસીનો છોડ લગાવો.