loader-missing
 ||  જાહેરાત માટે





સમાધાન

HOW ?  WHEN, WHERE & WHY ?

કેવી રીતે. ક્યારે. ક્યા અને શા માટે ?


આવા પ્રકાર નાં અનેક પ્રશ્નો

   માણસના જીવનમાં ડગલે ને પગલે ઉત્પન્ન થતા હોય છે.આ અને આવા પ્રકારના આપના તમામ પ્રશ્નો નાં ઉતર આ સાઈટ આપશે.જ્યોતિષ ની દ્રષ્ટીએ તથા બીજી અનેક સરળ પદ્ધતિઓનાં આધારે આપ જાતેજ આપના પર્શ્નોના જવાબ મેળવી શકશો કોઈપણ મૂંઝવણમાં પડેલા માણસને પણ તમે આ સાઈટ ની સહાય થી મદદરૂપ બની શકો છો કોઈપણ પ્રકારના નાના મોટા પ્રશ્નોના સમાધાન માટે આ સાઈટ ઘણીજ ઉપયોગી ગણાય છે.

   આ સાઈટ પ્રકાશિત કરવાનો હેતુ જ્યોતિષનું જ્ઞાન સામાન્ય માણસ સુધી માતૃભાષામાં સહેલાઈથી પહોંચાડવાનો છે. દરેક રાશી અને દરેક ગ્રહ, દરેક લગ્નના લક્ષણો વિષે લગભગ મોટાભાગની સાઈટ ઉપર માહિતી આપેલછે. તેથી તેને પુનરાવર્તિત કરવાના બદલે અહી જીવનના ખાસ પાસાઓ અને ઘટનાઓ પાછળ સંભવિત જવાબદાર જ્યોતિષ યોગ-નિયમો વિષે ચર્ચા કરી છે

image-missing

શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો


હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ નથી. હું એક સામાન્ય બ્રાહ્મણ છું. મારા ગુરુદેવના આદેશ તથા તેમના આર્શીવાદ રૂપી પેરણાથી મારી શક્તિ પ્રમાણે મનુષ્યના દુઃખમાં ભાગીદાર થઇ તેમને સાચો રસ્તો બતાવવાનો પ્રયાસ કરું છું. મારી આ સાઈટ લોકોના કલ્યાણ તેમજ માર્ગદર્શન આપવા માટે બનાવેલ છે . જ્યોતિષ છે તે એક દીવો છે જેમ રસ્તામાં અંધારું હોઈ અને સાથે દીવો હોઈ તો રસ્તો પસાર કરવામાં સરળતા રહે. આ સાઈટ પર મુકવામાં આવેલ તમામ માહિતી તથા કુંડળી માર્ગદર્શન ફ્રીમાં ઉપલબ્ધ છે.

Latest Update