loader-missing
 ||  જાહેરાત માટે

કાલસર્પ દોષ
arrow   કાલસર્પ દોષ એટલે શું? દોષ સા માટે ગણવામાં આવે છે? તે દુર કરવા શું કરવું ? દોષ દુર કરવામાં આવે તો ખરેખર જીવન માં સુખ ને સાંતી પ્રાપ્ત થાય ? લગભગ 250 થી વધુ પ્રકારના કાલસર્પ હોય છે. આ સમજવા માટે જન્માંક્ષેર હોવા જરૂરી છે .સામસામાં ઘરમાં રાહુ - કેતુ હોય અને બાકીના ગ્રહો રાહુ - કેતુ થી ઘેરાય જાય,ત્યારે કાલસર્પ યોગ કહેવાય છે.

arrow   કાલસર્પ યોગ થી નાની મોટી મુશ્કેલીઓ ઉભી થતી રહે છે. જેવી કે .સગાઇ લગ્ન ધંધા માં પ્રોબ્લમ અને ઘણી બધી પ્રોબ્લમ રહે છે.
૪ થા અને ૧૦ માં સ્થાને રાહુ-કેતુ
૫ માં અને ૧૧ માં સ્થાને રાહુ-કેતુ
૬ માં અને ૧૨ માં સ્થાને રાહુ-કેતુ
૭ માં અને ૧ લા સ્થાને રાહુ-કેતુ
૮ માં અને ૨ જા સ્થાને રાહુ-કેતુ
૯માં અને ૩ જા સ્થાને રાહુ-કેતુ
આવતા હોય તો કાલસર્પ યોગ સ્પષ્ટ કહી શકાય.જન્મક્ષારમાં ૧,૩,૬,૯,૧૦,૧૧ માં સ્થાને રાહુ આવે તો સ્ત્રી અને સંપતિ નો લાભ આપી સુખ આપે છે.અને ૨,૪,૫,૭,૮,૧૨ માં સ્થાને રાહુ આવે તો નુકસાન કરતા એટલે સર્વ રીતે દુખી બને છે.

arrow    ૯ માં સ્થાને રાહુવાળી વ્યક્તિ કરોડપતિ આવતી કાલે કંગાળ રોડપતિ બની જશે.૧૦ સ્થાને રહું વારી વ્યક્તિ શાસન ભોગવતો રાજા કાલે રખડતો ભિખારી બને૫ માં સ્થાને રહું વારી વ્યક્તિ ઓછા સંતાન-પરિવાર સાથે વિખવાદ ને કંકાસ ભોગવે છતાં તમારા જન્મક્ષારમાં બીજા ગ્રહોની દ્રષ્ટી તેના પ્રમાણમાં વતાઓછા પ્રમાણમાં ભાગ ભજવે છે.