હિતેશ અદા
કોન્ટેક નંબર : +91-
કર્મ કાંડ નો તો હું એક સામાન્ય અને શીખાવ વિદ્યાર્થી જ રહ્યો છું .માટે જ આજના શીખાઉ વિદ્યાર્થીઓને લક્ષમાં લઇને આ સાઈટ માં અંત્યેષ્ઠી કર્મના જરૂરી વિષયોને સમાવી મનુષ્યને માટે આ સાઈટ વધુને વધુ ઉપયોગી બને એ જ આ સાઈટ નો મુખ્ય હેતુ છે.
મારા વહાલા મિત્રો આ સાઈટ માં માત્ર ખામીઓ જ ન શોધતા એની ખૂબીઓના ખજાના ને શોધી આપની હાર્દિક પ્રસનતા ની ખુશ્બુ દ્વારા મને પ્રોત્સાહિત કરી માનવ માત્ર ભૂલને પત્ર એ સૂત્ર ને લક્ષ્મ માં લઇ સાઈટ માં રહેલ ક્ષતિઓ પ્રત્યે ક્ષમ્યભાવ સહ યોગ્ય અંગુલી નિર્દેશ દ્વારા ફોનથી પણ યોગ્ય સુચન કરશો તો હું આપનો વધુને વધુ આભારી થઈશ.....
પ્રેતબલી ,કાગબલી ,ભુતબલી ,નારાણબલી ,ત્રીપીડી શ્રાધ , કાલસર્પ દોષ ,નક્ષત્ર સાંતી ,વય્તિપાત યોગ , શ્રાપીત દોષ ,ગ્રહણ યોગ , ચાંડલ યોગ ,અંગારક યોગ ,નીલોદ્વાર કર્મ શાંતિ માટે મળો.
શાસ્ત્રી : હિતેશ અદા
કોન્ટેક નંબર : +91-