મારા વિષે
મારા વિષે
કોન્ટેક નંબર : +91-9898084175
કર્મ કાંડ નો તો હું એક સામાન્ય અને શીખાવ વિદ્યાર્થી જ રહ્યો છું .માટે જ આજના શીખાઉ વિદ્યાર્થીઓને લક્ષમાં લઇને આ સાઈટ માં અંત્યેષ્ઠી કર્મના જરૂરી વિષયોને સમાવી મનુષ્યને માટે આ સાઈટ વધુને વધુ ઉપયોગી બને એ જ આ સાઈટ નો મુખ્ય હેતુ છે.
મારા વહાલા મિત્રો આ સાઈટ માં માત્ર ખામીઓ જ ન શોધતા એની ખૂબીઓના ખજાના ને શોધી આપની હાર્દિક પ્રસનતા ની ખુશ્બુ દ્વારા મને પ્રોત્સાહિત કરી માનવ માત્ર ભૂલને પત્ર એ સૂત્ર ને લક્ષ્મ માં લઇ સાઈટ માં રહેલ ક્ષતિઓ પ્રત્યે ક્ષમ્યભાવ સહ યોગ્ય અંગુલી નિર્દેશ દ્વારા ફોનથી પણ યોગ્ય સુચન કરશો તો હું આપનો વધુને વધુ આભારી થઈશ.....
પ્રેતબલી ,કાગબલી ,ભુતબલી ,નારાણબલી ,ત્રીપીડી શ્રાધ , કાલસર્પ દોષ ,નક્ષત્ર સાંતી ,વય્તિપાત યોગ , શ્રાપીત દોષ ,ગ્રહણ યોગ , ચાંડલ યોગ ,અંગારક યોગ ,નીલોદ્વાર કર્મ શાંતિ માટે મળો.
શાસ્ત્રી : હિતેશ અદામે કાલશર્પદોષ ની પૂજા કરાવાથી મને મારા કાર્યોમાં સફળતા મળી, મે આ કાર્ય કરાવ્યું તેનાથી હું સંતુષ્ટ છું.
મારે વારંવાર લગ્ન માં રુકાવટ આવતી હતી,તેથી મેં કાલ સર્પ દોષ ની વિધિ કરાવી અને ગ્રહ પૂજા કરાવી, અને મને સફળતા મળી, હું સંતુષ્ટ છું
મારા ઘરમાં કંકાશ જગડા થતા અને મારા પતિ ને જોબ માં પ્રોબ્લેમ હતો અમે તમારી પાસે પિતૃ દોષ ની વિધિ કરાવી તેમજ નંગ પહેરવાથી, અમને સફળતા મળી છે અને અમે સંતુષ્ટ છી
મારા દીકરા નિ મને સખત ચિંતા રહેતી હતી અને તેનું મન જોબ પર લાગતું નો તું,તમારી પાસે મારા બાબા ની નક્ષત્ર શાંતિ કરાવી,મારું કાર્ય સફળ થયું,
મારા ઘરમાં કંકાશ રહે તો હતો, તમારી પાસે પિતૃ દોષ ની વિધિ કરાવી. મારું કાર્ય સફળ થયું મને સંતોસ થયો
મારી બેબી ને લગ્ન માં રુકાવટ આવતી હતી તમારી પાસે નક્ષત્ર વિધિ તેમજ કાલ સર્પ દોષ ની વિધિ કરાવી અને મંગળ નું પેન્ડલ પહેરાવ્યું મારું કાર્ય સફળ થયું
મારે લગ્ન માં રુકાવટ આવતી હતી તમારી પાસે કુંડળી કઢાવી અને વિધિ કરાવી મારી વિધિ સફળ થઇ મારા લગ્ન થયા અને મને સંતોષ થયો