જાહેરાત ફોર્મ
* આ ફરજીયાત ફિલ્ડ છે.
જો અશ્લીલ ફોટો તથા લખાણ જાહેરાત માં હશે તો તમારી જાહેરાત બ્લોક કરવામાં આવશે અને અને તમે ચુકવેલી રકમ પરત મળશે નહી.
ઉપર ની નોંધ પ્રમાણે આવુ વારંવાર અપલોડિંગ કરશો તો ચુકવેલી રકમ પરત મેળવવા માટે કોર્ટ કચેરી ના દાવા તથા કાનૂની કાર્યવાહી લાગુ પડશે નહીં જેની નોંધ લેવી.
તમે આપેલી માહિતી નું વેરીફીકેશન કરવામાં આવશે જો તમારા તરફથી કોઈ જવાબ નહીં મળે ત્યારે તમને ઇ-મેઇલ મારફતે જાણ કરવામાં આવશે. અને તો પણ તમારા તરફથી જવાબ નહીં મળે તો તમારી માહિતી દેખાડવામાં આવશે નહીં અને ચુકવેલ રકમ પરત મળશે નહીં.
જો કોઈ કારણોસર તમારું વેરિફિકેશન નિષ્ફળ જાય તેવા સંજોગોમાં તમારે મેલ પર જાણ કરવાની રહેશે અને તમારું વેરિફિકેશન નિષ્ફળ જવાનું કારણ યોગ્ય હશે તો તમારી માહિતી અમારી વેબસાઈટ પર દેખાડવા માં આવશે.
એકવાર ચુકવેલી રકમ પરત મળશે નહીં જેની ખાસ નોંધ લેવી.
જાહેરાત આપવા માટે ની ફી ૫૦૦/(પ્રતિ વર્ષ) રૂપિયા છે.