loader-missing

નવા સમાચાર :-

 ||  જાહેરાત માટે

શનિ ના ઉપાયો


(1)પહેલા ઘરમાં શનિ (1)

 

 (૧)  વાંદરાઓ ને ખવડાવો.  

 (૨) વડના ઝાડના મૂળમાં ખાંડ નાખેલું ચોખ્ખું દૂધ નાખો અને ભેજવાળા કાદવનું  તેને તિલક કરો

 (૩) જુઠ્ઠું બોલશો નહિ

(૪)બીજાની વસ્તુ ઓ  ખરાબ નજરે જોશો નહિ 

 

(૨) બીજા ઘરમાં શાની(2)

(૧) કપાળમાં દહીં કે દૂધ વડે તિલક કરો

(૨) રાખોડી રંગ ની ભેંસ રાખો

(૩) સાપને દૂધ પીવડાવો 


(૩) ત્રીજા ઘરમાં શાની (3)

શરાબ અને માંસાહારને હાથ અડાડશો નહીં .

૨ ઘરના છેડાના ભાગમાં અંધારિયું રાખશો નહિ

.૩ પૂર્વ કે દક્ષિણ તરફ ઘરનું પ્રવેશદ્વાર રાખશો નહિ.

૪ કેતુના ઉપાયો અજમાવો 

 

(4)ચોથા ઘરમાં શનિ(4) 
સાપનું રક્ષણ કરો અને તેને દૂધ આપો.

૨ કુવામાં ચોખ્ખું દૂધ નાખો.

૩ ભેંસ કાગડાને ખવડાવો.

૪ મજુરોને મદ્દત કરો.

૫ વહેતા પાણીમાં એક કિલો દારૂ નાખી દો.

૬ લીલા રંગનો ઉપયોગ કારસો નહિ.

૭ કળા કપડા પહેરશો નહિ.

 

(5)પાંચમા ઘરમાં શનિ(5) 
૧ સોનું પહેરો

૨ કેસરનું તિલક કરો

૩ થોડીક બાદમ લઇ મંદિર માં મૂકી આઓ.

૪. ૪૮ વર્ષ ની ઉમરે ઘર બાંધશો નહિ 

 

(6)છઠ્ઠા ઘરમાં શનિ(6) 
ચામડાની કે લોખંડ ની વસ્તુ ખરીદશો નહિ.

૨ જૂની વસ્તુ ખરીદ કરી શકશો 

 

(7)સાતમાં ઘરમાં શનિ(7)
૧ માટીનો ઘડો મધ ભરીને ઉજ્જડ જગાએ મૂકી આઓ.

૨ વાંસની ભૂંગળીમાં ખાંડ ભરો અને નિર્જન જગાએ દાટી આઓ.

 

(8)આઠમા ઘરમાં શનિ(8)
૧ ચાંદીનો ટુકડો પહેરો 

૨ સાપને રક્ષો અને તેને દૂધ પો.

૩ દારૂ માંસ ને હાથ લગાડશો નહિ.

 

(9)નવમાં ઘરમાં શનિ(9)

૧ ઘરના છેલ્લા ઓરડામાં અંધારિયો ઓરડો બનાવો.

૨ ઘરમાં છાપરાના ભાગમાં બળતણ  રાખશો નહિ.

૩ ગુરુના ઉપાયો કરો.

 

(10)દસમાં ઘરમાં શનિ(10) 
૧ ગુરુના ઉપાયો કરો

૨ દારૂ અને માન્શાહાર કરશો નહિ

 

(11)અગિયારમાં ઘરમાં શનિ (11)


૧ દારૂ અને માંશાહાર કરશો નહિ

૨ ઘરમાં દાખલ થવાનો દરવાજો દક્ષિણ બાજુ રાખશો નહિ 

૩ ઘરમાં ચાંદીની ઈંટ રાખો 

 

(12)બારમાં ઘરમાં શનિ(12) 
૧ ઘરના છેવાડે આવેલી દીવાલમાં ડોકાબારી કે દરવાજો રાખશો નહિ૨ જુઠ્ઠું બોલશો નહિ