loader-missing
All materials on this website are copyright protected and any reproduction shall be harshly prosecuted.
 ||  Advertise With Us



સમાધાન

HOW ?  WHEN, WHERE & WHY ?

કેવી રીતે. ક્યારે. ક્યા અને શા માટે ?


આવા પ્રકાર નાં અનેક પ્રશ્નો

   માણસના જીવનમાં ડગલે ને પગલે ઉત્પન્ન થતા હોય છે.આ અને આવા પ્રકારના આપના તમામ પ્રશ્નો નાં ઉતર આ સાઈટ આપશે.જ્યોતિષ ની દ્રષ્ટીએ તથા બીજી અનેક સરળ પદ્ધતિઓનાં આધારે આપ જાતેજ આપના પર્શ્નોના જવાબ મેળવી શકશો કોઈપણ મૂંઝવણમાં પડેલા માણસને પણ તમે આ સાઈટ ની સહાય થી મદદરૂપ બની શકો છો કોઈપણ પ્રકારના નાના મોટા પ્રશ્નોના સમાધાન માટે આ સાઈટ ઘણીજ ઉપયોગી ગણાય છે.

   આ સાઈટ પ્રકાશિત કરવાનો હેતુ જ્યોતિષનું જ્ઞાન સામાન્ય માણસ સુધી માતૃભાષામાં સહેલાઈથી પહોંચાડવાનો છે. દરેક રાશી અને દરેક ગ્રહ, દરેક લગ્નના લક્ષણો વિષે લગભગ મોટાભાગની સાઈટ ઉપર માહિતી આપેલછે. તેથી તેને પુનરાવર્તિત કરવાના બદલે અહી જીવનના ખાસ પાસાઓ અને ઘટનાઓ પાછળ સંભવિત જવાબદાર જ્યોતિષ યોગ-નિયમો વિષે ચર્ચા કરી છે

image-missing
દિવસ ના ચોઘડિયા
07:11 - 08:33 લાભ
08:33 - 09:54 અમ્રુત
09:54 - 11:16 કાળ
11:16 - 12:37 શુભ
12:37 - 13:59 રોગ
13:59 - 15:20 ઉદ્વેગ
15:20 - 16:41 ચલ
16:41 - 18:03 લાભ
image-missing
આજનું પંચાંગ
અષાઢ વદ ૧
વાર : બુધવાર
તારીખ : 2019-07-17
રાશી : મકર (ખ.જ)
image-missing
રાત્રી ના ચોઘડિયા
18:03 - 19:42 ઉદ્વેગ
19:42 - 21:20 શુભ
21:20 - 22:59 અમ્રુત
22:59 - 24:37+ ચલ
24:37+ - 26:16+ રોગ
26:16+ - 27:55+ કાળ
27:55+ - 29:33+ લાભ
29:33+ - 31:12+ ઉદ્વેગ

   ગુજરાતી ચોઘડિયા ટેબલ વિશે
   બધા મહત્વપૂર્ણ કામ અનુકૂળ ચોઘડિયા દરમ્યાન શરૂ કરવી જોઈયે.

   ચાર શુભ ગુજરાતી ચોઘડિયા, અમૃત, શુભ, લાભ અને ચલ.
   ત્રણ અશુભ ગુજરાતી ચોઘડિયા, રોગ, કાળ અને ઉદ્ઘેગ.