loader-missing
 ||  જાહેરાત માટે

કુંભ મુકવાનું મુર્હત


કુંભ મુકવાનું મુર્હત 
તિથિઓ ૨-૪-૭-૯-૧૨-૧૪ સિવાયની તિથી લેવી.વાર સોમ,ગુરુ,શુક્ર.નક્ષત્રોરોહિણી,મૃગ,પુન,પુષ્ય,મઘા,ઉતર ફાલ્ગુની,હસ્ત,અનુરાધા,પૂર્વ ષાધા,ધનિષ્ઠા,શત,ઉ.ભા,લગ્નકર્ક,વૃષિક,માંકારનું ઉતરાર્ધ,અને મીનમાં કુંભ સ્થાપન કરવું.રાહુ મુખ વિચારભાદ્રપદ,અશ્વિન,કાર્તિક,માં ઉતારામાં,માર્ગશીર્ષ,પોષ,માંઘમાં પૂર્વમાં, 

ફાલ્ગુન,ચેઈત્ર,વેશાખમાં દક્ષિણમાં અને જયેષ્ઠા,અષાઢ અને શ્રાવણમાં પશ્ચિમમાં રાહુનું મુખ હોતા તે મહિનાઓમાં તે દિશાના મુખવારું ઘર બનાવવું નહિ.