loader-missing
 ||  જાહેરાત માટે

આ શનિ મંત્રનો જપ કરો , ઘરમાં રહેશે સુખ-શાંતિ


જો આપ ઈચ્છતા હો કે આપના ઘરમાં સુખ-શાંતિનો વાસ હોય તો નીચે લખેલ શનિ ગાયત્રી મંત્રનો નિયમિત જપ કરો. આ મંત્રના પ્રતાપે તમારા ઘરમાં સુખ-શાંતિ રહેશે. જો શક્ય હોય તો દરેક શનિવારે પણ આ મંત્રનો જપ વિધિ-વિધાન પૂર્વક કરી શકો છો.
શનિ ગાયત્રી મંત્ર
ऊँ भगभवाय विद्महे मृत्युरुपाय धीमहि, तन्नो शनि: प्रचोदयात्
જપ વિધિ
- સવારે વહેવા ઉઠી સર્વપ્રથમ સ્નાનાદિ કરી નિત્ય કર્મથી નિવૃત્ત થઈ સાફ વસ્ત્ર પહેરો.
- આ પછી શનિદેવની પૂજા કરો અને તેને સરસવનું તેલ, કાળા તલ તથા નીલા ફૂલ ચઢાવો. 
- એ પછી પૂર્વ દિશાની તરફ મુખ રાખી કુશના આ સન પર બેઠો.
- તે પછી રુદ્રાક્ષની માળાથી ઉપર લખેલ મંત્રનો જપ કરો. ઓછામાં ઓછી પાંચ માળાના જપ જરૂર કરો.