loader-missing
 ||  જાહેરાત માટે

ચૈત્રમાસ માં નારાયણબલી


ચૈત્રમાસ માં નારાયણબલી 
નારાયણબલી એ આપણા પિતૃઓ  માટેનું સર્વોત્તમ શ્રેષ્ઠ શ્રાદ્ધ અર્થાત એક મહા યજ્ઞ છે ને પિતૃ-ઋણ મુક્તિ માટે નારાયણ બલી કરવો જોઈએ એવું શાસ્ત્રોક્ત મંતવ્ય છે.
નારાયણ બલી કરાવવાના મુખ્ય ચાર પ્રધાન સંકેતો 
(૧)કુટુંબ માં સંતાન પ્રાપ્તિનો અભાવ અર્થાત સંતાન જ ન થતા હોય ને કદાચ સંતાનમાં ફક્ત કન્યાજ હોય તો પુત્ર પ્રાપ્તિ માટે, સંતાન મૃત જન્મતા હોય તો જીવિત રાખવા માટે.
(૨)અકસ્માતે દાઝીને ,ડૂબીને કે કોઈ અન્ય કારણસર અપમૃત્યુ થયું હોય તેવા જીવાત્માઓની અનેકઅતૃપ્ત વશનાઓની તૃપ્તિ અને પ્રેતત્વ યોનિમાંથી મુક્ત કરાવવા માટે......
(૩)આપણા પિતૃઓના ઋણ મુક્ત થવા અને એમના મોક્ષાર્થે,સ્વખુશી માટે 
(૪)કુટુંબમાં રહેતી કાયમી બીમારી-માંદગીથી પીડિત તથા આર્થિક ઉન્નતી માટે.......
ચૈત્રમાસ માં બલી વિધિ એક અમોધ શસ્ત્ર છે.