1 શનિ નડે તો :
શ્રીરામ મંત્ર જાપ જપવો હનુમાન સામે તેલનો દીવો કરવો.
તથા આકડાનું પાન અને સિંદૂર સાધકે સામે રાખી રામ મંત્ર નો જાપ કરવો
2 ચંદ્ર નડે તો
અનવીંધ મોતી ધારણ કરવું
3 ચંદ્ર-શનિ ની યુતિ બારમે હોય તો :
જાતકનું મગજ ખસેલું હોય છે.સોમવાર કરવો.
મોતી પહેરવું.પારદ શિવલિંગ ની પૂજા કરવી.
4 શનિ લગ્ને અને મંગલ પાંચમે /સાતમે/કે નવમે/ હોય તો
જાતક ગાંડો થાય શનિ-મંગળ નો બ્રામ્હણ પાસે વિધિ કરવી
5 શુક્ર છઠે અને મંગળ લગ્ન સ્થાને હોય તો :
ટી બી લાગુ પડે છે. ખાન-પાન,
આહાર -વિહારમાં સંયમ રાખવો
6 સ્ત્રીને રાહુ-સૂર્ય સાતમે હોય તો :
મારેલું બાળક અવતારે છે. શનિ 12 મેં હોય તો જાતકને હંમેશા માથું દુખ્યા કરે છે.
લગ્ને મંગળ અને શનિ હોય તો બ્લડ પ્રેસર ની તકલીફ રહે વારંવાર ચક્કર પાન આવે .
જાતકે પરવાળું ધારણ કરવું. પ્રવાલ ભષ્મનું સેવન કરવું
7 બીજે મંગળ હોય તો :
કિડની/મૂત્રાશય ની તકલીફ ઉભી કરેછે.
મંગળ-શનિ આઠમે હોય તો હરસ-મસા,ખસ,મરડો,અને મૂત્રાશય ની તકલીફ થાય છે.
8 ચંદ્ર આઠમે હોય તો :
નબળી પાચન શક્તિ દર્શાવે છે.
9 સ્ત્રીને મંગળ-શુક્ર સાથે હોય તો :
સ્ત્રીને માસિક ધર્મમાં વિકાર ઉત્પન્ન થાય છે.
10 આઠમે ચંદ્ર-રાહુ હોયતો :
રૂમેટી ઝમ -પેટના દર્દો સૂચવે છે.
11 પ્રથમ સ્થાને ચંદ્ર અને સાતમે રાહુ હોય તો :
સંધિવા રૂમેટિક તથા શરદી લાગુ પાડવાનું સૂચવે છે.